ABOUT US

Only Institute of Gujarat continuously working till today since 1975 for life and career development of children, students and unemployed youth.

ઇ.સ. ૧૯૭૫થી શરૂ કરી આજ દિન સુધી બાળકો વિદ્યાર્થીઓ અને બેરોજગાર યુવાનોના જીવન ઘડતર તથા કારકિર્દી નિર્માણ માટે સતત પ્રવૃત્તિમય ગુજરાતની એક માત્ર સંસ્થા....
Read more...

P.M. Speaking About Us

OUR ACTIVITIES

વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ...

Dhingamasti Magazine

જ્ઞાન, રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર તથા સાહસથી ભરપૂર, બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરાવી માનસિક વિકાસમાં વૃદ્ધિ કરાવતું સામયિક.

Sarvottam Karkirdi Magazine

ઉદ્યોગ સાહસિકોની સંઘર્ષગાથા, મેનેજમેન્ટ ટીપ્સ, નાના રોજગાર ધંધા વિષયક માહિતી, ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ - સરકારી નોકરી અંગેની વિગત તથા ધો. 10-12 પછીની કારકિર્દી માહિતી આપતું સામયિક.

Nokari Marg Darshan

દેશભરની વિવિધ સરકારી નોકરીની વિગતવાર માહિતી તથા નોકરી અંગેનું ફોર્મ દર બુધવારે ઘેરબેઠાં પહોચાડતું સામયિક.

GKIQ

વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રવર્તમાન માળખાને આવરી લેતી 1977 થી યોજાતી એક પ્રકારની મોક ટેસ્ટ.

Library

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના પુસ્તકો વાંચવા લઇ જવાની સુવિધા આપતું ગ્રંથાલય.

Gyan Bhandar

વિવિધ સાહિત્યીક તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પુસ્તકનો ભંડાર.

Jobs Alert

કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી અંગેની ઓનલાઇન માહિતી.

Competitive Exam Class

નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માર્ગદર્શન હેતુ ફક્ત વ્યવસ્થા ખર્ચ લઇ ચલાવતા વર્ગ.

Vocational Guidance

ધોરણ 10 અને 12 તથા કોલેજ પછી વિવિધ કારકિર્દી અંગે રૂબરુ તથા ફોન દ્વારા માર્ગદર્શન.

Dhingamasti Subscription

Sarvottam Karkirdi Subscripton

Participate School In GKIQ

Number Of Student In GKIQ

LATEST JOBS

RRB RECRUITMENT OF VARIOUS MINISTERIAL & ISOLATED CATEGORIES

લાયકાત : D.EL.ED,/BED/B.P.ED/BE/MCA/MSC IT/BSC HOME SCIENCE/MUSIC/12 SCIENCE

અરજીની છેલ્લી તા. 06-Feb-2025

Click Here For More Details...

Apply Now

GPSC RECRUITMENT OF HORTICULTURE OFFICER, CLASS-2, GUJARAT HORTICULTURE SERVICE,

લાયકાત : BSC/MSC HORTICULRUTE/AGRICULTURE

અરજીની છેલ્લી તા. 22-Jan-2025

Click Here For More Details...

Apply Now

GPSC RECRUITMENT OF RESEARCH OFFICER, GUJARAT STATISTICAL SERVICE, CLASS-2

લાયકાત : BSC/MSC STATISTICS/MATHS/ECO OF RELATED SUBJECTS

અરજીની છેલ્લી તા. 22-Jan-2025

Click Here For More Details...

Apply Now