A unique children's magazine (બાળકોના ઘડતર માટેનું અનોખુ સામાયિક)

DHINGAMASTI

Dear parents,

In today's age, children's obsession with TV and mobile games and WhatsApp is becoming fatal in their physical as well as mental development. Read the special children's magazine "Dhingamasti" to free them from their addiction and awaken the spirit of knowledge, culture, adventure, creativity, patriotism and etiquette in it.

The magazine includes inspirational stories, adventure stories, epics, motivational events, humor, birds and animals, epics, brainstorming, patriotism, science, make yourself, let's paint.

પ્રિય વાલીઓ,

આજના યુગમાં બાળકોમાં ટીવી અને મોબાઈલની ગેમ તથા વોટ્સઅપનું વળગણ બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસમાં ઘાતક બનતું જાય છે. તેના વ્યસનમાંથી તેમને મુક્ત કરી તેમાં જ્ઞાન, સંસ્કાર, સાહસ, સર્જનાત્મકતા, રાષ્ટ્રપ્રેમ, તેમજ શિષ્ટાચારની ભાવના જાગૃત કરવા માટે ખાસ વંચાવો બાળ મેગેઝીન "ધીંગામસ્તી".

આ મેગેઝીનમાં પ્રેરણાત્મક વાર્તાઓ, સાહસકથા, જ્ઞાનકથા, પ્રેરક પ્રસંગો, હાસ્ય હિલોળ, પક્ષી અને પ્રાણીજગત, જ્ઞાનગોઠડી, મગજ કસો, દેશભક્તિ, વિજ્ઞાન, જાતે બનાવો, ચાલો રંગીએ જેવી વિવિધ બાબતોનો સમાવેશ થાય છે.

નોંધ :- ધીંગામસ્તી મેગેઝીનનું લવાજમ માટે ઓનલાઇન ફી પેમેન્ટ કરવું હોય તો જ નીચેનું ફોર્મ ફીલઅપ કરવું.


Subscription Subtotal

Details Quantity Price Total